વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં અગરીયા બહુહેતુક કેન્દ્ર ખાતે અગરિયાઓને સાથે રાખીને સંમેલન યોજાયુ


SHARE









માળીયા (મી)માં અગરીયા બહુહેતુક કેન્દ્ર ખાતે અગરિયાઓને સાથે રાખીને સંમેલન યોજાયુ

અગરીયા બહુહેતુક કેન્દ્ર માળીયા મિયાણા ખાતે અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા માટે સંમેલન રાખવામાં આવ્યું હતું હતું ત્યારે અગરિયાઓને જુદીજુદી યોજનાની જાણકારી આપવામાં આવી હતી તેમજ સરકારી વિભાગો દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવેલ છે મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અગરીયા હિતરક્ષક મંચ માળીયા અને માળીયા તાલુકા મીઠા ઉત્પાદન એસોસિયેશન દ્વારા આ સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી, અગરીયા હિતરક્ષક મંચના પ્રમુખ હરીનેશભાઈ પંડ્યા, અગરીયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બારૈયા, માળીયા તાલુકા દસ એકર મીઠા ઉત્પાદક એસોસિયેશનના પ્રમુખ દેવાભાઈ ડાંગર, તેમજ મામતદાર ડી.સી.પરમાર, ટી.ડી.ઓ., સી.ડી.પી.ઓ મયુરીબેન, ટી.એચ.ઓ. ડો.બાવરવા, સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા આ સંમેલનમાં ૪૦૦થી ૫૦૦ અગરમાં કામ કરતા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા




Latest News