વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની બીલીયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ઉજવાયો


SHARE









મોરબીની બીલીયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ઉજવાયો

૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ નિમિત્તે મોરબીના બિલિયા ગામે આવેલ શાળામાં ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ .જેમાં ધો ૧ થી ૮ ના તમામ બાળકોએ ભાગ લીધો હતો અને લીંબુ ચમચી, કોથળા દોડ, ત્રિપગી દોડ, લોટ ફૂંક, ૧૦૦ મીટર દોડ સહિતની સ્પર્ધાઓ રમાડવામાં આવી હતી અને ત્યારે વિજેતા થયેલ બાળકોને ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરા દ્વારા  પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને સ્પર્ધાની સાથે બિલીયાના સરપંચ કાંતિભાઈ મગનભાઈ પેથાપરા તથા પૂર્વ સરપંચ  મુંડિયા ભરતભાઈ ગંગારામભાઈને સરકારના આદેશ અનુસાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "પ્રશસ્તિ પત્ર" શાળાના આચાર્ય કાચરોલા કિરણભાઈના હસ્તે આપવામાં આવ્યા છે




Latest News