મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માસ સીએલ મૂકીને કર્યો સરકારની નીતિની વિરોધ


SHARE









મોરબી જીલ્લામાં માસ સીએલ મૂકીને કર્યો સરકારની નીતિની વિરોધ

મોરબી જિલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળના કર્મચારીઓ દ્વારા તેના પ્રશ્નો નહીં ઉકળેલાતા માસ સીએલ મૂકવામાં આવી હતી અને તેના પ્રશ્નોમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાની માંગણી સંતોષવામાં આવી નથી જેથી કરીને આ માસ સીએલનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

મોરબી સહિત રાજયમાં ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘની આગેવાનીમાં આંદોલન કરવામાં આવે છે તો પણ ફીક્સ પગાર યોજના નાબુદ કરવા, જુની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તથા અન્ય પ્રશ્નો ઉકેલવામાં આવેલ નથી જેથી કરીને રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંધ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલવામાં આવતા માસ સીએલનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તેમજ અન્ય માંગણીઓ ત્યાં સુધી પંચાયત સેવા કર્મચારી મંડળ સાથે જોડાયેલા કર્મચારીઓ આંદોલન ચાલુ જ રાખશે




Latest News