મોરબી જીલ્લામાં ભાઈએ ભાઈને અને બહેને બહેનને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી !
Morbi Today
મોરબી પાલિકાના માજી સભ્યએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી
SHARE









મોરબી પાલિકાના માજી સભ્યએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી
શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર ભાઇ બહેનના પ્રેમની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે સવારે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને પુવૅ કાઉન્સિલર તેમજ મોરબી જીલ્લા અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહીયાએ સોઓરડી મોરબી વોર્ડ નં-૪ ના સફાઇ કમૅચારી બહેનોને રાખડીઓ બાંધી હતી અને પેંડા ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા અને સમાજને અષપુષયતા, આભડછેટને તિલાંજલી આપી રામાયણના મહાન રચયિતા મહર્ષિ વાલ્મીકિ રૂષીના વંશજ માનવામાં આવે છે તેવા વાલ્મીકિ સમાજની દિકરી પાસેથી રાખડી બંધાવી હતી
