મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા ઓ.આર. ભાલોડિયા કોલેજમાં વેસ્ટમાથી બેસ્ટ અને મહેંદી સ્પર્ધા યોજાઈ 


SHARE

















ટંકારા ઓ.આર. ભાલોડિયા કોલેજમાં વેસ્ટમાથી બેસ્ટ અને મહેંદી સ્પર્ધા યોજાઈ 

રાજકોટ મોરબી રોડ પર પોલીસ સ્ટેશન સામે આવેલી ઓરપેટ કન્યા છાત્રાલયના પટરાગંનની સાયન્સ કોલેજમાં આજ રોજ રક્ષાબંધન પર્વ અનુસંધાને રાખડી સ્પર્ધા જેમા અવનવી ડિઝાઇન અને મટિરયલની રાખડી જાતે બનાવી હતી તો મહેદી મુકવાની માસ્ટરીએ પણ મન મોહક અને આકર્ષક વેસ્ટ માથી બેસ્ટ જે નેચરલ ધર ઉપયોગી ચિજ વસ્તુ બનાવવામાં આવી હતી અને અંતમાં ક્વિઝ કોમ્પિટિશન જેમા દિમાગની ચાલાકી ઉપયોગમા લેવામાં આવી હતી. આ કાર્યક્રમને અંતે સ્પર્ધામા ઉતમ કાર્ય કરનાર ચારે વિભાગ મહેદીમા કાલરીયા નેનશી વેસ્ટ માથી બેસ્ટમા કૈલા જેનસી અને અધેરા જીનકલ રાખી વિભાગમા બોડા જાનવી અને ક્વિઝમા ભાગિયા કિંજલ અવલ નબર મેળવ્યો હતો. જેને શાળાના આચાર્ય અસ્મિતા ગામી અને કોલેજના આચાર્ય અતુલ માકાસણા દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા અને નિરીક્ષકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News