મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

 માળિયાના ફગસીયા ગામના સરપંચ ભાજપમાં જોડાયા, સંગઠનની મીટીંગ અને સરપંચ બેઠક યોજાઈ


SHARE







માળિયાના ફગસીયા ગામના સરપંચ ભાજપમાં જોડાયા, સંગઠનની મીટીંગ અને સરપંચ બેઠક યોજાઈ

માળીયા તાલુકામાં આવેલ ફગશીયા ગામે બોડા હનુમાન મુકામે માળિયા તાલુકા ભાજપ સંગઠન તથા માળીયા તાલુકાના સરપંચોની બેઠક યોજાઇ હતી.ગુજરાત રાજ્યનામંત્રી બ્રીજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભાવપર ગામના સરપંચ મનોહરભાઇ ગામી ભારતીય જનતા પાર્ટીમા વિધીવત રીતે જોડાયા હતા.કાર્યક્રમમા માળિયા તાલુકાના તમામ કાર્યકરો હોદેદારો તથા બહોળી સંખ્યામા સરપંચો જોડાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પડસુંબીયા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News