મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડ્રોન દ્વારા દવા-ખાતર છંટકાવ અંગે ખેડુતોને માહીતગાર કરાયા


SHARE









મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડ્રોન દ્વારા દવા-ખાતર છંટકાવ અંગે ખેડુતોને માહીતગાર કરાયા

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા.૧૯-૯ થી ૨૩-૯ દરમ્યાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ નિમિતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એન.ગાજીપરાની હાજરીમાં ઇફકો કંપનીના ડ્રોન દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં દવા અને ખાતરનો ખેતી પાકોમાં છંટકાવ કરી શકાય તેનો ખેડૂતોની હાજરીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ખાતે મગફળીના પાકમાં નિદર્શન કરવામાં આવ્યુ હતુ.ખેતીમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાથી ઘણી વખત લોકોને સારવારમાં ખસેડાતા હોય છે અને અનેક વખત લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ ડ્રોન ટેકનોલોજીનો જો ઉપયોગ થાય તો આ પ્રકારના બનતા બનાવો પણ ચોક્કસ અટકાવી શકાય




Latest News