માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત
Morbi Today

વાંકાનેરના વેલનાથપરાના ચોકમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા


SHARE

















વાંકાનેરના વેલનાથપરાના ચોકમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ક્રુષ્ણરાજસિંહ પથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને બાતમી મળી હતી જેના આધારે વેલનાથપરાના ચોકમાં જુગારની રેડકરી હતી ત્યારે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે શૈલેશભાઇ છનાભાઇ શંખેસરીયા જાતે કોળી (૨૫), મનશુખભાઇ નરશીભાઇ બાબરીયા જાતે કોળી (૩૬), તુષારભાઇ મનશુખભાઇ વડેરા જાતે કોળી (૨૭), ભરતભાઇ છનાભાઇ પીપળીયા જાતે કોળી (૨૫), લલીતભાઇ મનુભાઇ બાબરીયા જાતે કોળી (૨૬), હાર્દીકભાઇ ગોવીંદભાઇ અસૈયા જાતે લોધા (૩૦), રામજીભાઇ ભીખાભાઇ બાબરીયા જાતે કોળી (૩૪) અને શીવરાજસિંહ રજેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૦) રહે. વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા ૨૦૩૫૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હત




Latest News