મોરબી તાલુકામાં ગાળા ગામે પ્રદૂષણથી પાકને નુકશાની થતાં ખેડૂતોનું ખેતરમાં જ આંદોલન
SHARE









મોરબી તાલુકામાં ગાળા ગામે પ્રદૂષણથી પાકને નુકશાની થતાં ખેડૂતોનું ખેતરમાં જ આંદોલન
મોરબી તાલુકાનાં ગાળા, કેરાળા, હરીપર ગામના ખેડૂતોના ખેતરોમાં પાકને પ્રદૂષણના લીધે નુકશાન થયું છે જેથી કરીને આધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ પ્રદૂષણને ડામવા માટે નક્કર કામ કરવામાં આવ્યું નથી અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી જેથી કરીને આજથી સ્થાનિક ખેડૂતો દ્વારા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાની આગેવાનીમાં ખેડૂતોને તેઓના ખેતર ખાતે જ આંદોલન શરૂ કર્યું છે અને પાકને પ્રદૂષણથી થયેલ નુકશાનીનું વળતર આપવાની તેમજ પ્રદૂષણે ડામવાની આગેવાનોએ માંગ કરી છે
