મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોને લોકોએ સુધી પહોચડવા માટે અને તેની સમસ્યાઓને જાણવા માટે કોંગ્રેસ પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરાવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર અને મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા  સહિતની ટીમે મોરબી તાલુકામાં જનસંપર્ક શરૂ કરેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી અને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા મારું બુથ મારું ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક કર્યો હતો અને ત્યારે લોકોના પ્રશ્નો જાણીને તેના નિકાલ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાને જે ૮ વચનો આપવામાં આવેલ છે તેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું




Latest News