મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દિવંગતના જન્મદિનની અનેરી ઉજવણી કરતો રાવલ પરિવાર


SHARE









મોરબીમાં દિવંગતના જન્મદિનની અનેરી ઉજવણી કરતો રાવલ પરિવાર

મોરબીના સ્વ.મનીષાબેન મનહરલાલ રાવલના જન્મદિવસ નિમીત્તે રાવલ પરિવાર દ્વારા વાવડી મુકામે ફિલીક્ષ કિડ્સ સ્કૂલ ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. હસ્તીબેન મહેતા દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.આ કેમ્પમાં દર્દીઓનું સામાન્ય ચેકઅપ તથા નિદાનની સાથે વજન, બીપી, ડાયાબિટીશ વિગેરે ચેક કરીને જરૂર મુજબ ત્રણ દિવસની દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી. ત્યારે બહોળી સંખ્યામાં વાવડીવાસીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. હસ્તીબેન, રશ્મિનભાઈ દેસાઈ, દર્શના ત્રિવેદી, કૌશિકા રાવલ, ઉદ્દેશ કાપૂરે, કોઠારીભાઈ વગરેએ જહેમત ઉઠાવી હતી




Latest News