મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા ભાજપની ટીમ દ્વારા ભગતસિંહની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરાઇ


SHARE







મોરબીમાં યુવા ભાજપની ટીમ દ્વારા ભગતસિંહની પ્રતિમાપુષ્પાંજલિ અર્પણ કરાઇ

દેશભરમાં યુવાનોના આદર્શ શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં ગાંધીચોકમાં મૂકવામાં આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને યુવા ભાજપના હોદેદારો દ્વારા સાફ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા તેમજ મોરબી શહેર યુવા મોરચાની ટીમના સુખદેવ દેલવાડીયા, વિક્રમભાઈ વાંક અને કેયૂર પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા






Latest News