વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી : એગ્રી બીઝનેસ સેન્ટરના લાઇસન્સ માટે અરજી કરી શકાશ


SHARE









મોરબી : એગ્રી બીઝનેસ સેન્ટરના લાઇસન્સ માટે અરજી કરી શકાશ

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ ગાંધીનગર દ્વારા મોરબી-રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં રાજ્યના ખેડૂતોને સમયસર, ઉચ્ચ ગુણવત્તા વાળા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ જેવા એગ્રો ઇનપુટ્સના વેચાણ તેમજ સરકારની યોજનાકીય કામગીરીના હેતુસર નવીન એગ્રી બીઝનેસ સેન્ટરો (એબીસી)ના લાઇસન્સ આપવા બાબતે ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર-૧૯૮૫ અને લાઇસન્સ એકટ મુજબ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી આવકાર્ય છે

અરજી પત્રક-ફોર્મ નિગમના જિલ્લા મથકની ઓફીસ ખાતેથી તેમજ નિગમની વડી કચેરી ખાતેથી ઓફીસ સમય દરમિયાન આપવામાં આવશે. તેમજ નિગમની વેબસાઈટ www.gaic.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ભરેલ અરજી પત્રક (ફોર્મ) નિગમની જિલ્લા મથકની કચેરી અથવા વડી કચેરી ખાતે વહેલામાં વહેલી તકે મોકલી આપવાના રહેશે. રાજ્ય કક્ષાની કચેરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું વહીવટી સંકુલ, ચ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર ૩૮૨૦૧૦ તથા જિલ્લા કચેરી બેંક ઓફ ઇન્ડીયાની બાજુમાં, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે ફોર્મ મેળવી તેમજ જમા કરાવી શકાશે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૭૨૨૮૦ ૮૨૨૦૦ અથવા ફોન નંબર (૦૨૮૧-૨૨૨૨૧૮૭) ઉપર સંપર્ક કરી શકાશે.




Latest News