મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી માતા પ્રેમી સાથે ભાગી જતાં બે દીકરીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE









વાંકાનેર તાલુકામાંથી માતા પ્રેમી સાથે ભાગી જતાં બે દીકરીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ

વાંકાનેર તાલુકાનાં ગામડામાંથી પરિણીતા પોતાની ચાર પુત્રીઓને મુકીને પ્રેમી સાથે ફરાર થઈ જતાં પાછળથી તેની બે દીકરીઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંન્નેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પેટીયુ રળવા આવેલા પરિવારની પરિણીતા પ્રેમી સાથે નાશી ગઈ છે જેથી કરીને તે પરિણીતાની બે દીકરીઓએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંને બાળકીઓને સારવાર માટે તાત્કાલિક રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ છોટાઉદેપુર જિલ્લામાંથી એક પરિવાર રોજગારી માટે વાંકાનેર તાલુકામાં આવેલ હતો અને ખેત મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા દરમ્યાન પરિણીતા પાંચ દીકરીઓને છોડીને પ્રેમી સાથે ભાગી ગયેલ છે જેથી કરીને તેની બે દીકરીઓએ ઝેરી દવા પી લીધી છે માટે તે સારવારમાં છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News