વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે વીજ પુરવઠાની નિયમિત આપવા જેટકોમાં રજૂઆત


SHARE









ટંકારાના વિરપર ગામે વીજ પુરવઠાની નિયમિત આપવા જેટકોમાં રજૂઆત

ટંકારાના વિરપર ગામે વીજ પુરવઠો અનિયમિ આવે છે જેથી કરીને ગ્રામ પંચાયત દ્વારા જેટકોના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ગામમાં વીજ પુરવઠો નિયમિત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

વિરપર ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, વિરપર ૬૬ કેવી સબ સ્ટેશનમાં રીપેરીંગની કામગીરીના કારણે બતાવીને પાવર બંધ કરી  દેવામાં આવે છે અને નોટિસ આપીને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ રીપેરીંગની કામગીરી રાતના ૯ વાગ્યે સુધી પૂરી કરવામાં આવી ન હતી જેથી કરીને ગામમાં પાવર સપ્લાય બંધ હતી અને લોકોને હેરાન થવું પડ્યું હતું માટે નિયમિત રીતે ગામમાં વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News