મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

સ્પીડ બ્રેકરે ભારે કરી: મોરબી જીલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાના કાફલા ને નડ્યો અકસ્માત


SHARE







સ્પીડ બ્રેકરે ભારે કરી: મોરબી જીલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાના કાફળને નડ્યો અકસ્માત

મોરબી જીલ્લામાં ગઇકાલથી ગુજરાત ગૌરવ યાત્રા આવેલ છે અને આજે હળવદમા ગુજરાત ગૌરવ યાત્રાનો કાફલો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સાથે કોયબાના પાટીયા પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં આવેલા સ્પીડ બ્રેકરના લીધે આગળની ગાડીએ બ્રેક કરી હતી જેથી કરીને પાછળ આવી રહેલી પાંચ જેટલી ગાડીઓ એક બીજાની સાથે અથડાઇ હતી જો કે, આ બનાવમાં કોઈને ઇજા થયેલ નથી પરંતુ કારણ વગર આડેધડ ફિટ કરવામાં આવતા સ્પીડ બ્રેકર કયારેક જીવલેણ અકસ્માત સર્જી શકે છે તેવી એહસાસ આજે કેન્દ્રિય મંત્રી અને તેની સાથે કાફલામાં જોડાયેલા આગેવાનોએ કર્યો હતો






Latest News