​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ-પાલિકા દ્વારા રંગોળી હરીફાઈનું આયોજન


SHARE









મોરબીમાં રોટરી ક્લબ-પાલિકા દ્વારા રંગોળી હરીફાઈનું આયોજન

મોરબી રોટરી ક્લબ અને નગરપાલિકા દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ઓપન મોરબી રંગોળી હરીફાઈ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી શનિવારે આ કાર્યક્ર્મ યોજશે

આ રંગોળી હરીફાઈની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, તા. ૨૨ ને શનિવારે બપોરે ૨થી સાંજે ૬:૩૦ સુધી મયુર પુલ પરની ફૂટપાથ પર યોજાશે અને હરીફાઈમાં ભાગ લેવા માટે ૧૫૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામા આવેલ છે અને આ હરીફાઈ માટે રજીસ્ટ્રેશન ક્વીન્સ કેક, વસંત પ્લોટ ૬, સ્ટેવેલ જીમની બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે કરવામાં આવી રહ્યું છે અને વધુ વિગત માટે ૯૩૭૬૬ ૫૨૩૬૦ અને ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે અને આ હરીફાઈમાં ભાગ લેવા પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, રોટરી ક્લબ મોરબીના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા અને સેક્રેટરી રસેષભાઈ મહેતાએ જણાવ્યું છે




Latest News