મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા પડધરી બેઠકમાં આવતા ગામના સરપંચોનું કર્યું અનોખુ સન્માન


SHARE













ટંકારા પડધરી બેઠકમાં આવતા ગામના સરપંચોનું કર્યું અનોખુ સન્માન

મોરબી જિલ્લા ભાજપ યુવા કિસાન અગ્રણી અજય ઝાલરીયા દ્વારા ૬૬-ટંકારા પડધરી મતવિસ્તારમાં આવતા ગામના સરપંચઓને સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતરું અને સરપંચોને સરદાર વલ્લભભાઈ પટેલ છબી આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સાંસદ  મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, કિરીટભાઈ, બચુભાઈ, જતીનભાઈ, રવિભાઈ, રમાબેન, વિશાલભાઈ, શૈલેષભાઈ, રમેશભાઈ સહિતના હાજર રહ્યા હતા અને આ ટિમ દ્વારા રવાપર ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ ભટાસણા તથા અરૂણભાઇ, રાજપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ મારવણીયા, સનાળા ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ બાવરવા અને ધર્મેન્દ્રસિંહ ઝાલા, રામપર ગ્રામ પંચાયતના સરપંચ રમણીકલાલ, વીરપર ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ, નસીતપર ગામના સરપંચ પ્રદીપભાઈ બરાસરા તથા અન્યત ગ્રામ પંચાયતના સદસ્યોને સન્માનીત કર્યા હતા






Latest News