મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ


SHARE









મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. આ કોમ્પિટિશનમાં ૪૦ જેટલી ટીમોએ વિવિધ વિષયો જેવા કે સ્વર્ણિમ ગુજરાત, નેશનલ ગેમ્સ, સેવ ધી અર્થ પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી.પ્રથમ ક્રમએ સવસાણી કૃષી, કુરીયા શિવાની, દ્વિતીય ક્રમે મેરજા મિત્તલ અને પરમાર દિયા, તૃતિય ક્રમે મોરડીયા સુજાના અને કોટક વૃશાલી વિજેતા થયા હતા. અને વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત  કરાયા હતા. આ કાર્યક્રમ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તરફથી માર્ગદર્શન મળ્યું હતું




Latest News