વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકને રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષકનો એવોર્ડ મળ્યો


SHARE









મોરબીના શિક્ષકને રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષકનો એવોર્ડ મળ્યો

ગાંધીનગરના દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ખાતે ડો.નિમાંબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અગ્ર સચિવ અંજુબેન શર્મા તથા નિયામકની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ દિવ્યાંગ પારિતોષિક સમારોહમાં દિવ્યાંગ હોવા છતાં પોતાની ખામીને ખૂબીઓમાં પરિવર્તીત કરી પોતાના કર્મને જ ધર્મ માની પોતાના વ્યવસાય પ્રત્યે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષક તરીકે મોરબીની રાજપર તાલુકા શાળામાં ફરજ બજાવતા દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયાને પારિતોષિક પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારેલ છે.




Latest News