મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપની ટિકિટ મેળવવા માટે દાવેદારી કરનારા આગેવાનોનું લીસ્ટ


SHARE









મોરબી જિલ્લાની ટંકારા-પડધરી વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર ઉમેદવારોના નામ

(1) અરવિંદભાઈ વાંસદડિયા (મોરબી તાલુકા ભાજપ પ્રમુખ)

(2) ભાવનાબેન કૈલા 

(3) વિનુભાઈ દેત્રોજા 

(4) અમિતભાઈ કાસુન્દ્રા (રફાળેશ્વર GIDC પ્રમુખ)

(5) જીજ્ઞાબેન પટેલ

(6) બાવનજીભાઈ મેતલીયા (પૂર્વ ધારાસભ્ય, ટંકારા પડધરી)

(7) છગનભાઈ વાસજારીયા

(8) રમાબેન ગડારા (મહિલા જિલ્લા ભાજપ સભ્ય)

(9) અજયકુમાર વસંતકુમાર ઝાલરીયા

(10) પ્રભુભાઈ કામરીયા 

(11) જ્યોતિબેન ટીલવા 

(12) કિરીટભાઈ અંદરપા (ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ)

(13) રવિભાઈ સનાવડા (ટંકારા તાલુકા ભાજપ પ્રભારી)

(14) અરવિંદભાઈ બારૈયા (ભાજપ અગ્રણી)

(15) દુર્લભજીભાઈ દેથરીયા (જિલ્લા ભાજપ પ્રમુખ, મોરબી)

(16) ગોપાલભાઈ પટેલ 

(17) જગદીશભાઈ પનારા (મોરબી જિલ્લા પોલીપેક એસોસિએશન પ્રમુખ)

(18) મંજુલાબેન દેત્રોજા (બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી)

(19) દિલીપભાઈ સખીયા

(20) પ્રભુલાલ પનારા




Latest News