મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ‘આઝાદી કા અમ્રુત મહોત્સવ’ અંતર્ગત  “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦”નું આયોજન કરાયું


SHARE





મોરબીમાં આઝાદી કા અમ્રુત મહોત્સવઅંતર્ગત  “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦નું આયોજન કરાયું

રમત ગમત યુવા અને સાસ્કૃતીક પ્રવૃતી વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની કચેરી દ્વારા આઝાદી કા અમ્રુત મહોત્સવઅંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦ના ભાગરૂપે  મોરબી જિલ્લાના ભાઈઓ માટે તા. ૨૭/૦૮ ના રોજ સવારે ૮-૦૦ કલાકે નવજીવન ન્યૂએરા સ્કુલ (જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ) ખાતેથી ૨-કી.મી (૨-કિલોમીટર) દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ઉપસ્થીત રહેલ મહેમાનો તથા સિનીયર કોચ દ્વારા દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામાં આવેલ હતું આ દોડમાં કોચ, ટ્રેનર, ખેલાડીઓ તથા વિધ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦”  દોડ દ્વારા નગરજનોને આઝાદી કા અમ્રુત મહોત્સવ અને ફીટ ઈન્ડીયા મુવમેંટ સાથે સ્વસ્થતાનો સંદેશ આપવામાં આવ્યો હોવાનું સિનીયર કોચ જીલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર, મોરબીની એક યાદીમાં પાઠવામાં આવ્યો હતો.




Latest News