મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજે ઝૂલતા પુલના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી


SHARE









મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજે ઝૂલતા પુલના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

ચુંવાડીયા કોળી ઠાકોર સમાજ મોરબી જિલ્લા ટીમ મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીમા જે દુર્ભાગ્યપૂર્ણ ઝુલતાપુલ તુટવાની ઘટના બની તેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેની પાછળ ઝુલતા પુલની દુર્ધટના સ્થળ પર મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, મોરબી તાલુકા પંચાયત સદસ્ય તુલસીભાઈ પાટડિયા, પત્રકાર વિષ્ણુભાઈ મજેઠીયા, સમાજ આગેવાન અજયભાઈ વાઘાણી, ધનજીભાઈ શંખેસરીયા, મોરબી જિલ્લા ઠાકોર સેના સોશ્યલ મિડિયા સેલ યોગેશજી ઠાકોર, મોરબી જિલ્લા ઠાકોર સેના યુવા કાર્યકર્તા મયુરભાઈ બાબરિયા, મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર, મોરબી તાલુકા ઉપપ્રમુખ કિશનભાઈ કારૃ, મોરબી શહેર મંત્રી મહેશજી ઠાકોર, મોરબી શહેર સલાકાર મંત્રી નવઘણભાઈ ધામેચા, ખારી વિસ્તાર પ્રમુખ ભરતભાઇ પીપળીયા, ખારી વિસ્તાર સંગઠન મંત્રી દર્શનજી ઠાકોર, અમરેલી ગામ સમિતિ સભ્ય મહેશભાઈ ઠાકોર સહિતના હાજર રહ્યા હતા




Latest News