વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા અગાઉ નોંધાયેલ હત્યાના ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હજુ પણ એક આરોપીને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત છે તેવામાં જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકિકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ હત્યાના ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ છે જેની મળતી માહિતી મુજબ જે તે સમયે ગણપતભાઈ જેસિંગભાઈ ઠાકોરે તેના ભાઈ ભાઇલાલ જેસિંગભાઈ ઠાકોરની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં પહેલા રામસિંગ માન્યાભાઈ આદિવાસીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તાલુકો જાબુંઆ (એમ.પી.) વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં હજુ રાજેશ આદિવાસી નામના શખ્સને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News