વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા ઉમેદવારીપત્ર ભરશે ત્યારે બ્રિજેશ મેરજા પણ સાથે રહેશે


SHARE









મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા ઉમેદવારીપત્ર ભરશે ત્યારે બ્રિજેશ મેરજા પણ સાથે રહેશે

મોરબી માળીયાના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા શુક્રવારે તેનું ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો તેની સાથે હાજર રહેશે આ ને જિલ્લાની ત્રણેય બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બને તેના માટે તેઓ પૂરી તાકાતથી કામ કરશે તેવું જણાવ્યુ છે

મોરબી માળીયાના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, ભાજપના તમામ ઉમેદવારોને હું અભિનંદન આપું છું અને તમામ ઉમેદવારો સારી લીડ સાથે વિજય બને તેના માટે હું પૂરી તાકાતથી કામ કરીશ વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, શુક્રવારે કાંતિલાલ અમૃતિયા ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે જવાના છે ત્યારે હું અને મારા સહિત અન્ય આગેવાનો પણ તેની સાથે ત્યાં હાજર રહેશે અને અંતમાં તેને કહ્યું હતું કે, મોરબી જિલ્લાની તમામ બેઠકો સહિત ગુજરાતમાં ભાજપનો વિજય નિશ્ચિત છે




Latest News