ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના હરિપર (કે) ગામે શિક્ષિકાએ બે શાળાના બાળકોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો


SHARE





મોરબીના હરિપર (કે) ગામે શિક્ષિકાએ બે શાળાના બાળકોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો

મોરબીના હરિપર (કે) પ્રાથમિક શાળાના શિક્ષિકા જલ્પાબેન કાવરે જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી અને તેમણે હરિપર (કે.) પ્રાથમિક શાળા અને રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના તમામ બાળકોને ભોજન કરાવ્યુ હતું અને જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરવા બદલ અને બાલદેવોને આનંદ અર્પિત કરવા બદલ શ્રી હરિપર (કે.) પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ એસ.જાકાસણિયા અને રોટરીગ્રામ (અ.)પ્રાથમિક શાળાના આચાર્ય મણિલાલ વી.સરડવા, ગજાનનભાઈ આદ્રોજા તેમજ બંને શાળાનો શાળા પરિવારે  સાર્થક ઉજવણીને બિરદાવી હતી




Latest News