મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મતદાન જાગૃતિ અર્થે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેલ્ફી સ્ટેન્ડ મુકાયું


SHARE









મોરબીમાં મતદાન જાગૃતિ અર્થે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેલ્ફી સ્ટેન્ડ મુકાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવશે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવશે.જેનો ઉદ્દેશય વધુમા વધુ યુવાનો તેમજ મતદારો ૧૦૦ ટકા મતદાન કરે તેમજ આ સેલ્ફી સ્ટેન્ડમા પોતાની સેલ્ફી પાડીને વધુમાં વધુ મતદારોને લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે જાગૃત કરે તેવો છે.આ સ્ટેન્ડ સરદાર પટેલના સર્કલ નજીક નવા બસ સ્ટેન્ડ પાસે મૂકવામાં આવેલ છે. લોકશાહીના આ પર્વમાં મહાયજ્ઞમાં પોતાના અમૂલ્ય મતની આહુતિ આપીને દેશના લોકતંત્રને વધુને વધુ મજબૂત કરીએ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા અપિલ કરવામાં આવેલ છે.આજ તા.૧ ડિસેમ્બરના મતદાન બાદ સેલ્ફી લેવા નવા બસ સ્ટેન્ડ પાસે શનાળા રોડ ખાતે આવી સેલ્ફી લેવા આગ્રહ કરાયેલ છે.




Latest News