વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની માનશી-ચેલ્સીએ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું


SHARE









મોરબીની માનશી-ચેલ્સીએ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી વડોદરા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે  યોજાયેલ હતો જેમાં ચિત્રકલા-બ વિભાગમાં મોરબીની માનસી હસમુખભાઈ અમૃતિયાએ પર્યાવરણ બચાવોના વિષયની ચિત્ર સ્પર્ધામાં પ્રદેશકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે જયારે નવયુગ બી. એડ. કોલેજની વિદ્યાર્થિની ચેલ્સી રાજપરાએ નિબંધલેખન સ્પર્ધામાં “જળ સંચય અને કરકસર એ જ જળ સમસ્યાનો ઉકેલ છે” ના વિષયમાં જળનું મહત્વ સમજાવ્યૂ હતું આ વિષયની લેખન સ્પર્ધામાં ચેલ્સી સંજયભાઈ રાજપરાએ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલા છે. અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ માટે આ બંને વિદ્યાર્થીનીઓની પસંદગી થયેલ છે. આ તકે મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી, હિરલબેન વ્યાસ, જિલ્લા રમત ગમત અધિકારી, બી.વી. ચૌહાણ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, બી.એસ. નાકીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી, એસ. ડી. વ્યાસ તથા શિક્ષકો તેમજ સબંધીઓએ અભિનંદન પાઠવેલ છે.




Latest News