વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા સપ્તાહ નિમિત્તે કામ દરમિયાન થતા અકસ્માતો નિવારવા સ્ટાફને અપાઇ તાલીમ


SHARE









મોરબીમાં ઉર્જા સપ્તાહ નિમિત્તે કામ દરમિયાન થતા અકસ્માતો નિવારવા સ્ટાફને અપાઇ તાલીમ

મોરબીમાં ઉર્જા સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે વિજ અકસ્માત ઘટાડવા માટે વિજ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે પીજીવીસીએલ, વિભાગીય કચેરી, મોરબી-૧ અને ૨ દ્વારા સેફટી વર્કશોપ તથા વીજ કર્મચારીઓને ફેમિલી સાથે સેફટી ફિલ્મ દર્શાવવામાં આવેલ. જે.સી ગોસ્વામી, કાર્યપાલક ઈજનેર દ્વારા વીજ કર્મચારીઓને સલામતીપૂર્વક કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ તથા સલામતી અંગે વિસ્તૃત સમજણ આપેલ. કાર્યપાલક ઈજનેર પી. પી. બાવરવા દ્વારા કર્મચારીઓને કામ કરતી વખતે સલામતીનું ધ્યાન કઈ રીતે રાખવું તે અંગે સમજણ આપેલ. કાર્યક્રમમાં મોરબી, માળીયા તથા ટંકારા તાલુકા હેઠળ વિવિધ ૧૧ પેટા વિભાગનાં વીજ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાયબ ઈજનેર એન. આર. હુંબલ દ્વારા તમામ લાઈન સ્ટાફ મિત્રોને સલામતીનું મહત્વ સમજાવી, લાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.




Latest News