વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના સ્મરણાર્થે તબીબ દ્વારા સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાયા


SHARE









મોરબીમાં માતાના સ્મરણાર્થે તબીબ દ્વારા સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાયા

મોરબીના સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબી જીલ્લાના અલગ અલગ ૭ સ્થળોએ નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પનાં આયોજન કરવામાં આવ્યા હતા.જેમા સદગતના પરીવારના દાતા સાગર રવિચંદ જેસ્વાણી, ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી (એનઆઇએમએ પ્રમુખ) એ આર્થિક સહયોગ આપ્યો હતો અને કેમ્પમાં સાગર વિનોદચંદ્ર મહેતા (શ્રી જૂના દેવળીયા કુમાર પે સેન્ટર શાળા) તેમજ ડૉ.સંજયકુમાર નિમાવત (ગુરૂકૃપા હોસ્પિટલ), ડૉ.ધર્મેશ ગામી (મધુરમ હોસ્પિટલ પીપળીયા ચાર રસ્તા), ડૉ. એસ.જે. પટેલ (નિરામય ક્લિનિક ઘુંટુ), ડૉ.મનોજ ભાડજા (સુશ્રુત હોસ્પિટલ), ડૉ. હર્ષ અંબાસણા (વશિષ્ઠ આયુર્વેદ), ડૉ. ચેતન ભીમાણી (ડૉ.લહેરૂ દવાખાનું કંડલા બાયપાસ) નો આયોજકોએ આભાર માન્યો હતો.




Latest News