મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ભચાઉમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્સની મોરબીના બાઇક ચોરીના ગુનામાં ધરપકડ


SHARE









ભચાઉમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્સની મોરબીના બાઇક ચોરીના ગુનામાં ધરપકડ

ભચાઉ પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં તે આરોપીએ મોરબીમાંથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને મોરબીના બાઇક ચોરીના ગુનામાં સ્થાનિક પોલીસે તે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાથી બાઈકની ચોરીઓ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા લોકોએ ઇ એફઆઇઆર કરી હતી દરમ્યાન ભચાઉ પોલીસે ચોરાઉ બાઇક સાથે અબ્બાસભાઇ ઓસમાણભાઇ કકલ જાતે સંધિ (૨૧) રહે. ભચાઉ ભવાનીપુર, મેલડીમાતાના મંદીર સામે જીલ્લો કચ્છ વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં તેને મોરબીમાંથી બાઈકની ચોરીઓ કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી પોલીસે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના બાઇક સાથે ત્રણ બાઇકને કબજે કરીને મોરબીના બાઇક ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી અબ્બાસભાઇ ઓસમાણભાઇ કકલ હેન્ડ લોક માર્યું ન હોય તે બાઇકને ડાયરેક્ટ કરીને તેની ચોરી કરતો હતો 




Latest News