મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

ટંકારના સાજનપર ગામે પ્રાથમિક શાળામાં ફીટ ઇન્ડિયા સ્કૂલ વીક અંતર્ગત રમતોત્સવ યોજાયો


SHARE









ટંકારના સાજનપર ગામે પ્રાથમિક શાળામાં ફીટ ઇન્ડિયા સ્કૂલ વીક અંતર્ગત રમતોત્સવ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ સજનપર પ્રાથમિક શાળામાં સરકારના ફીટ ઇન્ડિયા સ્કૂલ વીક કાર્યક્રમ અંતર્ગત શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ જુદી જુદી હરીફાઈમા ભાગ લીધો હતો અને અભ્યાસની સાથે સહભ્યાસીક પ્રવૃતિઓ માટે હંમેશા જાણીતી સજનપર  પ્રાથમિક શાળામા બધા બાળકોએ રમતોત્સવમા  ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને દરેક ધોરણમાં જુદી જુદી હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં ધો. ૧ બેલેન્સ રીલે, ધો. ૨ ગો ટુ સ્કુલ, ધો. ૩ સંગીત ખુરશી, ધો. ૪ વસ્તુ સમેટ રીલે સ્પર્ધા, ધો. ૫ આંખ બંધ ખુરશી શોધ સ્પર્ધા, ધો. ૬ વિઘ્ન દોડ, ધો. ૭ રીંગ પસાર રીલે અને ધો. ૮ આંખ બંધ ખુરશી શોધ સ્પર્ધા રાખવામા આવી હતી આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન તેમજ સમગ્ર સ્ટાફને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન આપ્યા હતા




Latest News