મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી સહિત ગુજરાતમાં તુલસી પૂજન કર્યું


SHARE









અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી સહિત ગુજરાતમાં તુલસી પૂજન કર્યું

રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેયસૂત્ર સાથે રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યથી શિક્ષણ જગતમાં કાર્ય કરતું સંગઠન અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેમજ લોકોમાં જાગૃતિ આવે એ ઉમદા હેતુથી ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તેમજ તુલસીનું આધ્યાત્મિક તેમજ આયુર્વેદિક મહત્વથી લોકો વાકેફ થાય એવો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના  અધ્યક્ષ ભીખાભાઇ પટેલ તેમજ સમગ્ર રાજ્યમાંથી ઠેર ઠેર સંગઠનના જવાબદાર વ્યક્તિઓ તેમજ શિક્ષકોએ પરિવાર સાથે તુલસી પૂજન કરીને અનોખી ઉજવણી કરવામાં આવી એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રચારમંત્રી હિતેષ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે




Latest News