મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

કચ્છના સાંસદે લોકસભાના શિયાળુ સત્રમાં ૧૭ થી પ્રશ્નો રજુ કર્યા


SHARE









કચ્છના સાંસદે લોકસભાના શિયાળુ સત્રમાં ૧૭ થી પ્રશ્નો રજુ કર્યા

૧૭ મી લોકસભા શિયાળુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છ અને ગુજરાતને લગતા તારાંકિત અને અતારાંકિત ૧૭ થી વધુ પ્રશ્નો રજુઆત કરવામાં આવેલ છે જેમાં FCI, સ્ટાર્ટઅપ, કૃષિ ને લગતા પ્રશ્નો, વિલેજ સેન્ટર પ્રેન્યોરશીપ પ્રોગ્રામ, યુરિયા વિતરણ, સુક્ષમ અને લઘુ ઔર મધ્યમ ઉધમ મંત્રી વિવાદ સમાધાન પ્લેટફોર્મ MSME વિલંબિત મામલા, હાઇપરલુપ ટ્રેન સબંધીત પ્રશ્નો રજુ કરી ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી, વાણીજય અને ઉધોગ મંત્રી, રક્ષામંત્રી, સૂચના અને કૃષિ મંત્રી, રેલ્વે મંત્રી સહિત વિવિધ મંત્રીઓ પાસેથી જવાબો પ્રાપ્ત કર્યા હતા. કચ્છના સાંસદે નયા ભારત નિર્માણના સંકલ્પ સાથે આગળ વધતી કાર્યશીલ, નિર્ણાયક સરકાર તથા વિકાસશીલ ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી-સ્વાવલંબી અને સક્ષમ આત્મનિર્ભર ભારતનો સુત્ર સાર્થક થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતું.




Latest News