મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ન્યૂ એરા સ્કૂલમાં સ્પેક્ટ્રમ એક્ઝિબિશન યોજાશે


SHARE









મોરબીની ન્યૂ એરા સ્કૂલમાં સ્પેક્ટ્રમ એક્ઝિબિશન યોજાશે

મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ન્યૂ એરા સ્કૂલ ખાતે સ્પેક્ટ્રમ એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૩૧ અને ૧ ના રોજ બે દિવસીય એક્ઝિબિશન રાખવામા આવ્યું છે જેને જોવા માટે મોરબીની તમામ  શાળાના વિદ્યાર્થીઓએ આવી શકે છે


મોરબીની ન્યૂ એરા સ્કૂલ ખાતે એક્ઝિબિશન સ્પેક્ટ્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને જોવા માટે દરેક શાળાના વિદ્યાર્થી તથા તેમના વાલીઓ આવી શકે છે જેમાં તેને અનેક પ્રશ્નોના જવાબ મળશે. જેમ કે, શું આપને ખબર છે કે ચિત્રકામથી મગજના સ્નાયુ સતેજ થાય છે?, કારના સ્પેરપાર્ટ્સ ઘરે પ્રિન્ટ થાય તો ?, Have you seen “No sleeping while Driving” Glasses ?, Can you make 3D models? , વિશ્વના કયા કયા દેશોમાં તથા ભારતના કયા કયા રાજ્યમાં આપણી સેના ગોઠવાયેલી છે ?, શું આપ જાણો છો કે રાઇફલ કેમ પકડી શકાય ?, શું આપણે ફૂટબોલ રમવું છે પણ તેના વિષે જાણકારી નથી ? આ તમામ પ્રશ્નનોના જવાબ આ એક્ઝિબિશનમાં મળશે. જેથી કરીને સ્પેક્ટ્રમ એક્ઝિબિશનના બન્ને દિવસમાં સવારે ૮:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કોઈપણ વિદ્યાથી અને વાલી આવી શકે છે તેવું શાળાના સંચાલક હાર્દિકભાઇ પાડલિયાએ જણાવ્યુ છે




Latest News