મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિનની ઉજવણી કરાઇ


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિનની ઉજવણી કરાઇ

૨૮ ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવી હતી જેથી કરીને કોંગ્રેસનાં ૧૩૮ માં સ્થાપના દિવસની મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ  જગદીશ ઠાકોરની સૂચના મુજબા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે  કોંગ્રેસના ધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મુકેશભાઇ ગામી, રામજીભાઇ રબારી, દીપકભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ એરવડીયા, રાજેશભાઈ જેઠલોજા, હનીફભાઇ પાયક, હસમુખભાઇ તેમજ મોરબી શહેર, જિલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા




Latest News