મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર આહીર સમાજ દ્વારા  જીતુભાઈ સોમાણીનું કરાયું સન્માન


SHARE









વાંકાનેર આહીર સમાજ દ્વારા  જીતુભાઈ સોમાણીનું કરાયું સન્માન

વાંકાનેર આહીર સમાજ દ્વારા  વાકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સિધ્ધરાજભાઈ ડાંગર, ભુપતભાઈ છૈયા, પ્રવિણભાઈ જાદવ, રાજુભાઈ મકવાણા, કિશોરભાઈ મિયાત્રા, વિશાલભાઈ મિયાત્રા, વશરામભાઇ મેતા, જગદીશભાઈ સબાડ, નગાભાઈ ડાંગર, કાળુભાઈ ડાંગર, રામદેભાઈ ભાટીયા, પરેશભાઈ ગરાણીયા, પિયુષભાઇ ચાંડેરા, જાટીયાભાઈ હાજર રહ્યા હતા.




Latest News