મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન યોજાયું


SHARE









મોરબીમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન યોજાયું

મોરબીમાં આવેલ સેવી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલ અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા મોલ ઓફ મેજીકલ માઈલસ્ટોન શિર્ષક હેઠળ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને તેમાં માત્ર ગણિત વિજ્ઞાન જ નહી પરંતુ અંગ્રેજી, હિંદી, સામાજીક વિજ્ઞાન, જનરલ અવેરનેશ તેમજ પર્યાવરણના  જતન જેવા અનેક  વિષય પર  પ્રી-સ્કુલના ૩ થી 4 વર્ષના બાળકોથી લઈ ધો ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦ થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામા આવ્યા હતા અને આ એક્ઝિબિશન ૨૦૦૦ જેટલા વાલીઓ તેમજ અન્ય લોકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, આ એક્ઝિબિશન થકી સેવી ઈન્ટરનેશનલ સ્કુલ અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા સમાજ જાગૃતિ, પર્યાવરણનુ જતન, બાળકોની નોલેજ અને સ્કીલ ડેવલોપમેંટ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો




Latest News