વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં આજે થર્ટી ફર્સ્ટની આકર્ષક ઓફર્સનો લાભ લેવાની તક


SHARE









મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં આજે થર્ટી ફર્સ્ટની આકર્ષક ઓફર્સનો લાભ લેવાની તક

 મોરબી-રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્ય રિસોર્ટ શરૂ કરાયું: વિકએન્ડમાં પરિવાર સાથે આનંદ માણવાની શ્રેષ્ઠ જગ્યા: આકર્ષક રૂમ, જિમ, સ્વિમિંગ પુલ, કાફે સહિતની અનેક સવલત: મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટમાં ટેસ્ટી અને હેલ્થી લંચ તથા ડિનર: બે વિશાળ પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ કોઈપણ પ્રસંગ માટેનું બેસ્ટ લોકેશન

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આંતરાષ્ટ્રીય કક્ષાના કમ્ફર્ટ રિસોર્ટનો શાનદાર પ્રારંભ થયો છે. અને ત્યાં થર્ટી ફર્સ્ટની ઑફર રાખવામાં આવી છે. અને તેમાં થર્ટી ફર્સ્ટનું સ્પે.ડિનર માત્ર 349માં રાખવામા આવ્યું છે ત્યારે વર્ષ 2022ને બાય બાય કહીને વર્ષ 2023ને વેલકમ કરવા માટે મોરબીવાસીઓને અહીંયા શ્રેષ્ઠ આનંદ મળશે અને આજીવન સાંભરણું બની રહેશે તે નિશ્ચિત છે

મોરબી- રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક કમ્ફર્ટ રિસોર્ટ શરૂ થયું છે. આ રિસોર્ટ જિમ, સ્વિમિંગ પુલ, મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, બુફે રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી લોન્સ સહિતની અનેક સવલતો ધરાવે છે. અહીં એક્ઝિક્યુટિવ, ગ્રાન્ડ એક્ઝિક્યુટિવ અને સ્યુટ એમ ત્રણ કેટેગરીમાં 30 જેટલા રૂમ છે. અહીં લોકો વિકેન્ડમાં પરિવાર સાથે આવી આનંદ માણી શકે છે.

આ ઉપરાંત અહીં બે પાર્ટી લોન્સ છે. જેમાં એક પાર્ટી લોન્સની કેપેસિટી 1000 લોકોની છે. અને બીજા પાર્ટી લોન્સની કેપેસિટી 3000 લોકોની છે, તેમજ બેંકવેટ હોલમાં 300 લોકોની કેપેસિટી છે આમ લગ્ન હોય કે સગાઈ,જન્મદિવસ હોય કે એનિવર્સરી કે પછી કીટ્ટી પાર્ટી અથવા બીઝનેસ કોન્ફરન્સ અહીં તમામ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દેવામાં આવશે.

વધુમાં અહીં મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટમાં દરરોજ ચટાકેદાર અને ગુણવત્તાયુક્ત લંચ અને ડિનર મળે છે. અહીં અનુભવી શેફ દ્વારા હાઇજેનિક રીતે તમામ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. તો એક વખત અહીં જરૂર પધારો.

Booking & Inquiry
99096 67899




Latest News