વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા ના પંચાયત હસ્તક ના આરોગ્ય કર્મચારીઓનુ સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયું હતું. જેમાં જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં ફરજ બજાવતા એમ.પી.એચ.એસ., એફ.એચ.એસ., એમ.પી.એચ.ડબલ્યું., એફ. એચ. ડબલ્યું. જોડાયા હતા. સ્નેહમિલનમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને વિવિધ હોદેદારો તેમજ જિલ્લાના અધિકારીઓ એ ખાસ હાજરી આપેલ હતી.

આ તકે તાજેતર માજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલ માં સફળતા અપાવનાર રાજ્ય ના તમામ હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તેવું મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિંગલભાઇ ડાંગર, મહામંત્રી અરવિંદભાઇ પરમાર તેમજ જિલ્લાના મુખ્ય કન્વીનર દિલીપભાઈ દલસાણીયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News