મોરબી જીલ્લામાં રોડ, રસ્તાના કામો પુરા કરવા ચેરમેન અજય લોરીયાની અધિકારીને તાકીદ
Morbi Today
મોરબીમાં ડો. હસ્તીબેન મહેતા દ્વારા ૯૬ મો નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં ડો. હસ્તીબેન મહેતા દ્વારા ૯૬ મો નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
મોરબીના સન હાર્ટ ગ્રુપના સહયોગથી તાજેતરમાં વિસીપરા ચાર ગોડાઉન પાસે મોરબી ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો અને ડો. હસ્તી મહેતાના ૯૬ માં કેમ્પમાં ડો. હસ્તી મહેતાએ દર્દીઓને વિનામૂલ્યે તપાસી ત્રણ દિવસની ફ્રી દવા આપી હતી. તે ઉપરાંત દર્દીઓના ડાયાબીટીસ અને બીપી ચેક કરવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા લખમણભાઈ કણઝારીયા, પ્રમુખ દેવકરણભાઈ, રમણીકભાઈ પરમાર, તેમજ કેમ્પમાં સહાયક તરીકે રશ્મીન દેસાઈ, કૌશિકાબેન રાવલ, કેતનભાઈ મેહતા અને કોઠારીભાઈએ સેવા આપી હતી









