વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા મકરસંક્રાંતી નિમિત્તે રાહતદરે ચીકી વિતરણ થશે


SHARE









મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા મકરસંક્રાંતી નિમિત્તે રાહતદરે ચીકી વિતરણ થશે

આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવતો હોય મધ્યમ વર્ગ સહિત સર્વે મૌજપુર્વક તહેવાર ઉજવી શકે તેવા ઉમદા હેચુથી મોરબીવાસીઓ માટે દાળીયાની ચીકી, મીકસ ચીકી, સીંગની ચીકી, તલની ચીકી વિગેરેનું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા ખૂબજ રાહત દરે વિતરણ કરવામાં આવશે.

તે માટે બુકીંગ ફરજીયાત હોય તા.૬-૧ થી ૧૦-૧ સુધી સાંજે ૫ થી ૮ દરમ્યાન જ ગૌતમ કલોથ સ્ટોર્સ, જેઈલ રોડ, શશીભાઈ મહેતા (મો.૯૮૨૪૬ ૧૬૦૮૯), વિકાસ ઓટો મોબાઈલ પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા (મો.૯૮૨૫૬ ૪૪૯૯૧), કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન નિસર્ગભાઈ (મો.૯૯૦૯૨ ૧૫૫૨૦), ભાવેશ ટ્રેડર્સ મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઈ સંઘવી (મો.૯૪૨૯૦ ૯૭૭૬૫), પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ, સાવસર પ્લોટ મેઈન રોડ (મો.૯૪૨૮૨ ૮૦૮૧૭), કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-૩, ચકીયા હનુમાન (મો.૯૮૭૯૯ ૬૩૭૬૨), ભારતીબેન રાચ્છ વાવડી રોડ મોરબી (મો.૯૦૯૯૩ ૪૭૭૭૩), શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં (મો.૯૬૨૪૪ ૫૭૧૯૯) ખાતે નામ નોંધાશે.વિતરણ આગામી તા.૧૨-૧ ના સાંજે ૫ થી ૮ ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ, મોરબી ખાતે થશે.આ માટે રાઘવજીભાઇ મનજીભાઇ અઘારા પરિવાર અને ખોડીયાર ભરોસે એક સદગ્રહસ્થ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવેલ છે તેમ સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ દોશી અને સેક્રેટરી હર્ષદભાઈ ગામીએ યાદીમાં જણાવેલ છે.




Latest News