મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં ૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવકાનંદજીની જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિતે યોજાયેલ નીલકંઠ પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ મેળામાં નીલકંઠ સ્કૂલમાં આભાસ કરતાં વિદ્યાર્થીઓએ સહિતના લોકો આવ્યા હતા અને મ ગમતા પુસ્તકની ખરીદી કરી હતી આ નીલકંઠ પુસ્તક મેળો આજે તા ૧૩ ના રોજ સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ જ રાખવામા આવશે જેથી મોરબીવાસીઓ આ પુસ્તક મેળાની મુલાકાત લઈ શકે છે તેવું શાળાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News