મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયાથી અમરેલી સુધીનો રસ્તો પાકો બનાવવાની માંગ


SHARE









મોરબીના ગોર ખીજડીયાથી અમરેલી સુધીનો રસ્તો પાકો બનાવવાની માંગ

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયાથી અમરેલી ગામ તરફ આવવા માટે જે કાચો રસ્તો છે તેને પાકો કરવા માટે ગામના સરપંચ દ્વારા મોરબી જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે અને મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાજર રહીને ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા જુદાજુદા પ્રશ્નોની ચર્ચા કરી હતી અને ખાસ કરીને ગોર ખીજડીયાથી અમરેલીને જોડતો રસ્તો કાચો છે તેને પાકો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી




Latest News