મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ઘા  યોજાઇ


SHARE









મોરબીની ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ઘા  યોજાઇ

તમાકુ કંટ્રોલ સેલ મોરબી  અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર મોરબી  દ્રારા  મોરબી ખાતે ઓમ.વી.વી.આઇ.એમ કોલેજમાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ઘા નું આયોજન કરવામાં આવેલ હતુય અને તમાકુ નિષેધ ચિત્ર  હરીફાઈમાં ૩૦૦ જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ હતો જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થીક અસરો, સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે ચિત્ર સ્પર્ધા યોજેલ હતું તેમ પ્રથમ ત્રણ  વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ હતું અને તેહાન શેરસિયા સોશ્યલ વર્કર, શૈલેષભાઈ પારેજીયા તાલુકા એમ.પી. એસ., મેડીકલ ઓફીસર, ડો.એન.એમ. કૈલા મેડિકલ ઓફિસર ગોકુલનગર, એમ.પી. એચ. ડબલ્યુ દીપક પટેલ, લોખીલ વૃજરાજ, પૂજાબેન જોગર દ્વારા  તમાકુના દૂષણ વિષે કોલેજના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિત કકડ  તથા કોલેજ સ્ટાફ ગણ જેહમત ઉઠાવી હતી




Latest News