મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સદુળકા ગામે સર્વોપરી સંકુલ ખાતે વાર્ષિકોત્સવ યોજાયો


SHARE







મોરબીના સદુળકા ગામે સર્વોપરી સંકુલ ખાતે વાર્ષિકોત્સવ યોજાયો

મોરબીના સદુળકા ગામ પાસે એવલ સર્વોપરી સંકુલ ખાતે વાર્ષિકોત્સવ  "સ્પંદન ૨૦૨૩"નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા અને આ તકે ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ દ્વારા ૨૮ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કાર્યક્રમને ૭૦૦૦ જેટલા લોકોએ માણ્યો હતો






Latest News