મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં પતંગ મહોત્સવ યોજાયો


SHARE









મોરબીના જેપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં પતંગ મહોત્સવ યોજાયો

મોરબીના જેપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોએ પતંગ ચગાવવા તેમજ હોર્ન વગાડી આનંદ માણ્યો હતો અને શાળા કક્ષાએ આવા કાર્યક્રમો કરવામાં આવે તો બાળકોમાં એકતા વધે તેમજ બાળકો તહેવારોનું મહત્વ સમજે છે આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય સુભાષભાઈ ખાંભરા તેમજ શાળાનાં શિક્ષિકા રેશુબેન માકાસણા તેમજ જસ્મિતાબેન વડાવીયાએ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમનાં આનંદમાં વધારો કર્યો હતો




Latest News