મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયાના દીકરાનો જન્મ દિવસે સેવાકીય કામ સાથે ઉજવાયો


SHARE





મોરબી નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયાના દીકરાનો જન્મ દિવસે સેવાકીય કામ સાથે ઉજવાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના દીકરા ક્રિષ્નનો જન્મ દિવસ સેવાકીય કામોને આગળ વધારીને ઉજવવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને 'ગર્ભ સંહિતા' ભાગ ૧ અને ૨ પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે "બાળ ઉછેર બે હાથમાં" પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલ છે આ અગાઉ આ પુસ્તકો ૧૦૦૦ નંગ પી.ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે ૨૦૦ થી વધુ પુસ્તકો અને શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને ૨૫૦૦ જેવા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવેલ છે




Latest News