હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે પ્રતિમાને હારતોરા કરાયા


SHARE







મોરબી ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે પ્રતિમાને હારતોરા કરાયા

ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોસના જન્મદિવસ નિમિત્તે શનાળા રોડ સરદાર બાગની સામે આવેલ સુભાષ ચોકમાં નેતાજીની પ્રતિમાને ફૂલહાર કરીને નેતાજીના જન્મદિવસની દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મહાપુરુષોને તેમના જન્મ કે નિર્વાણ દિવસે જ યાદ કરવાને બદલે હંમેશાં તેમના બલિદાનને યાદ કરીને તેમને બતાવેલ કર્તવ્ય પથ ઉપર ચાલવું જોઈએ.






Latest News