મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ


SHARE





મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ

મોરબી જીલ્લામાં કાર્યરત સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા દેશના શહિદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે તેવામાં પંજાબના જલંધરમાં ગત તા.૭-૧૨-૨૨ ના રોજ શહીદ થયેલ ગાંધીનગર જીલ્લાના વાસણા ચૌધરી ગામના શહીદ જવાન દિનેશ પટેલના માતા-પિતાને સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના અજય લોરીયા મળવા માટે ગયા હતા અને ત્યાં શહીદ જવાનના પરિવારને મળીને એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો




Latest News